મહાનુભાવોના ઉપનામ | |
આચાર્ય | વિનોબા ભાવે |
ગુરુદેવ | રવીન્દ્રનાથ ટાગોર |
ભારતીય આઈનસ્ટાઈન | નાગાર્જુન |
ભારતીય ન્યૂટન | બ્રહ્મગુપ્ત |
ભારતના બિસ્માર્ક | સરદાર વલ્લભભાઈ પટેલ |
નેતાજી | સુભાષચંદ્ર બોઝ |
લોકનાયક | જયપ્રકાશ નારાયણ |
ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા | દાદાભાઈ નવરોજી |
મિસાઈલ મેન | એ.પી.જે. અબ્દુલ કલામ |
મિસાઈલ વુમન | ટેસી થોમસ |
ભારતનો નેપોલિયન | સમુદ્રગુપ્ત |
અંગ્રેજી કવિતાઓના પિતા | જ્યોફી ચોસર |
ભારતીય ફિલ્મોના પિતા | દાદાસાહેબ ફાળકે. |
ભારતના શેક્સપિયર | કવિ કાલિદાસ |
રાજાજી | સી. રાજગોપાલાચારી |
