રાજ્યનીતિના
માર્ગદર્શક
સિદ્ધાંતો
અનુચ્છેદ
: 36 થી 51 ભાગ : 4
પ્રસ્તાવાના
ભાગ
: 4 અંતર્ગત
રાજ્યનીતિના
માર્ગદર્શક
સિદ્ધાતો
અનુચ્છેદ 36 થી 51
માં ઉલ્લેખિત
છે.
માર્ગદર્શક
સિંદ્ધાતોનો
મુખ્ય ઉદ્દેશ
લોકો
કલ્યાણકારી
રાજ્યની
સ્થાપના
કરવાનો છે. ઉપરાંત
1.
સામાજિક
તેમજ આર્થિક
લોકતાંત્રની
સ્થાપના
2.
સરકારને
લોકાભિમુખ
બનાવવી
3.
સરકારના
કર્યો ગતીશીલ
તેમજ અસરકારક
બનાવવા
વહીવટી
પ્રક્રિયાને
વધુ
પ્રજાલક્ષી
બનાવવી
માર્ગદર્શક
સિંદ્ધાતોના
આધારે એક
સુખાકારી
રાજ્યની
વિભાવના
પૂર્ણ કરવી.
રાજ્યનીતિના
માર્ગદર્શક
સિંદ્ધાતોની
લાક્ષણિકતા.
1.
તે
સમૂહગત છે.
2.
મરજીયાત
છે.
3.
સરકારમાટે
બંધન કર્તા
નથી.માર્ગદર્શક
સિંદ્ધાતોનું
હનન થતા દાદ
માંગી શકાય
નહિ.
4.
સરકારમાટે
સકારાત્મક
સ્વરૂપ ધરાવે
છે.
નોંધ
: રાજ્યનીતિના
માર્ગદર્શક
સિંદ્ધાતો એ આયર્લેંન્ડના
બંધારણ પરથી
પ્રભાવિત છે.
ન્યાયવિદો
દ્વારા
કહેવામાં
આવેલ ઉક્તિ
“નીતિનિર્દેશક
તત્વો એ
બંધારણનું
સૌથી અગત્યનું
મુલ્ય છે. જે
ભારતીય રાજ્ય
વ્યવસ્થા લક્ષણ
આર્થિક
લોકતંત્રને
નિર્ધારિત
કરે છે.” – બી.
આર. આંબેડકર
“નીતિ
નિર્દેશક
તત્વો એ
રાજ્યના
પદાધિકારીઓ માટે
શિક્ષણ સમાન
છે.” – બી. એન. રાવ
અનુચ્છેદો
અનુચ્છેદ
: 36 – રાજ્યનીતિના
માર્ગદર્શક
સિંદ્ધાતો
અંતર્ગત
રાજ્યની
વ્યખ્યા.
અનુચ્છેદ
: 37 – નીતિ
નિર્દેશક
તત્વો
ન્યાયાલય
દ્વારા અપ્રવતનીય
છે, છતા
દેશના
શાસનામાં
મૂળભૂત
માનવામાં આવે
છે. તેમજ
કાયદો બનાવવા
રાજ્યએ આ
સિંદ્ધાતો
લાગુ પાડવાની
કરજા રહેશે.
અનુચ્છેદ
: 38 –
અનુચ્છેદ
: 38(1) – સામાજિક
આર્થિક અને
રાજકીય
ન્યાયની
પરિપૂર્ણ
વ્યવસ્થાની
સ્થાપના
કરવાનો છે.
અનુચ્છેદ
: 38(2) – વેતન, પ્રતિષ્ઠા, સુવિધાઓ
અને તકોની
અસમાનતામાં
સમાનતા લાવવાનો
પ્રયત્ન.
અનુચ્ચેદ
: 39 – રાજ્યએ
અનુસરવાની
નીતિ
અનુચ્છેદ
: 39(1) - પુરુ।ષ
અને સ્ત્રી
આજીવિકાનુ
પ્રર્યાપ્તસાધન
પ્રાપ્ત
કરવાનો
અધિકાર
અનુચ્છેદ
: 39(4) – સ્ત્રી
પુરુષ
સમાનકાર્ય
માટે સમાન
વેતન
અનુચ્છેદ
: 39(5) – બાળકોની
સ્વતંત્રતા
અને ગરિમા
પૂર્ણ વાતાવરણ
સાથે
સ્વાસ્થય
વિકાસની
અવસરો અને સુવિધાઓ
સરકારે આપવી. (42
માં સુધારા
1976માં ઉમેરો)
અનુચ્છેદ
: 39(અ) – સમાન અવસર
પર ન્યાય આપવા
બાબતે, તેમજ
નિશુલ્ક
કાનૂની
સહાયતા
ઉપલબ્ધ કરાવવી
ગરીબોને
અન્યાય થતો
અટકાવવો. (42 મો
સુધારો )
અનુચ્છેદ
: 40 – ગ્રામ
પંચાયતની
સ્થાપના કરવી.
અનુચ્છેદ
: 41 – કેટલીક
પરિસ્થિતિમાં
જેવીકે
વયોવુધ્ધ, બેરોજગારી
બિમારી વગેરે
સમયે લોક સાહાયતા
શિક્ષણ અને
કામકાજ
અંગેની
જોગવાઈ રાજ્ય
સરકાર કરશે.
(કામ મેળવવાનો
અધિકાર)
અનુચ્છેદ
: 42 – માતૃત્વ
સુરક્ષા હેતુ
સહાયતા
અનુચ્છેદ
: 43 – જીવન
નિર્વાહ વેતન
અને કુટિર
ઉદ્યોગ વિકાસ
અનુચ્છેદ
: 43(બ) – સહકારી
સમિતિની
સ્થાપના (97મો
સુધારો 2011)
અનુચ્છેદ
: 44 – સમાન
દિવાની કાયદો.
અનુચ્છેદ
: 45 – 6
થી ઓછા વર્ષના
બાળકો માટે
શિક્ષા અને
તેની દેખરેખની
જવાબદારી
રાજ્યની (86 માં
બંધારણીય સુધારા
દ્વારા 6 વર્ષ
શબ્દ
ઉમેરવામાં
આવ્યો.)
અનુચ્છેદ
: 46 – અનુસૂચિત
જાતિ, અનુસૂચિત
જન જાતિ અને
આર્થિક રીતે
નબળા વર્ગ માટે
આર્થિક સંબંધિત
હિતોની
અભિવુદ્ધિ
તથા સામાજિક
ન્યાય
સુનિશ્ચિત
કરવાની ફરજ.
અનુચ્છેદ
: 47 – પોષણ
આહાર તેમજ
જીવન સ્તર ઉપર
લાવવાની
જવાબદારી તથા
જાહેર
સ્વાસ્થયમાં
સુધારાની
જવાબદારી
સરકારની
રહેશે. તેમજ
માદક નશીલા
પ્રદાર્થોનુ
સેવન
પ્રતિષેધ
રહેશે.
અનુચ્છેદ
: 48 – કૃષિ
તેમજ પશુપાલન
અંગે
જાગરુકતા
તેમજ ગાયો અને
દુધાળા પશુની
જાતિમાં
પરિક્ષણ
સુધારા બાબતે
પ્રતિષેધ ( ગૌ
હત્યા
પ્રતિબંધ)
અનુચ્છેદ
: 48(અ) – પર્યાવરણ
સંરક્ષણ
સંવર્ધન તેમજ
વન અને વન્ય જીવોની
રક્ષાનો
પ્રયાસ અ(42માં
સુધારો 1976)
(અભ્યારણ અને
નેશનલ પાર્ક)
અનુચ્છેદ
: 49 – રાષ્ટ્રીય
મહત્વના
સ્મારકો
સ્થળો અને
વસ્તુઓનું
સંરક્ષણ
અનુચ્છેદ
: 50 – કારોબારી
શાખાએ
ન્યાયશાખાથી
ભિન્ન રહેવુ.
અનુચ્છેદ
: 51 – આંતરરાષ્ટ્રીય
શાંતી અને
સુરક્ષાની
અભિવિદ્ધિ.