ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ
▪નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ
▪રાષ્ટ્રપતિ : 11 મા
▪સમયગાળો : 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007
▪જન્મ : 15 ઓક્ટોબર , 1931
▪જન્મસ્થળ : રામેશ્વરમ, તમિલનાડુ
▪નિધન : 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ
▪શિક્ષણ : સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ
▪અંતિમ વ્યક્તવ્ય: Creative a Livable Planet On Earth
▪ગમતું પુસ્તક: લાઈટ ઓફ મેની લેમ્પસ
▪ગુજરાતમાં વિશેષ સંબંધો: ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી
▪ત્રણ મિત્રો: રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન
▪એવોર્ડ: પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)
▪બનાવેલ મિસાઈલો:
✂યાદ રાખવા short Trick✂
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ
▪તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
▪તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.
▪જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.
▪પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.
▪ડૉ. કલામે લખેલ પુસ્તકો:
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ
