બંધારણ ના ભાગ


ભાગ : ૧ સંઘ અને તેનુ રાજ્યક્ષેત્ર
ભાગ : ૨ નાગરિકતા
ભાગ : ૩ મૂળભૂત અધિકાર
ભાગ : ૪ રાજ્યનિતિ ના માર્ગદર્શક સિધ્ધાતો
ભાગ : ૪-અ મૂળભૂત ફરજો
ભાગ : ૫ સંઘ
ભાગ : ૬ રાજ્યો
ભાગ : ૭ રદ્દ
ભાગ : ૮ કેન્દ્ર શાસિત પ્રદેશો
ભાગ : ૯ પંચાયત
ભાગ : ૯-અ નગરપાલિકા
ભાગ : ૯-બ સહકારી સમિતિઓ
ભાગ : ૧૦ અનુસુચિત અને આદિજાતી વિસ્તારે
ભાગ : ૧૧ સંઘ અને રજ્યો વચ્ચેના સબંધો
ભાગ : ૧૨ નાણાકીય બાબતો, મિલ્કત કચરો અને દવાઓ
ભાગ : ૧૩ ભારતના રાજ્યોક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતર વ્યવહાર
ભાગ : ૧૪ સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ
ભાગ : ૧૪-અ ટ્રિબ્યુનલો
ભાગ : ૧૫ ચૂંટણી
ભાગ : ૧૬ અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈ
ભાગ : ૧૭ રાજભાષા
ભાગ : ૧૮ કટોકટી
ભાગ : ૧૯ પ્રકિર્ણ
ભાગ : ૨૦ સંવિધાનમાં સુધારો કરવા બાબત
ભાગ : ૨૧ કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈ
ભાગ : ૨૨ ટૂંકી સત્તા, આરંભ, હિન્દિમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત