છંદ

અક્ષરમેળ છંદ

છંદ

અક્ષર

યતિ

બંધારણ

ઈંદ્ર વજ્રા

૧૧

-

તતજગાગા

ઉપેન્દ્ર વજ્રા

૧૧

-

જતજગાગા

ઊપજાતિ

(ઉપેન્દ્ર વજ્રા + ઇન્દ્રવજ્રા)

વંશસ્થ

૧૨

જતજર

તોટક

૧૨

-

સસસસ

ભુજંગી

૧૨

-

યયયય

ઈન્દ્ર વંશા

૧૨

-

તતજર

માલિની

૧૫

નનમયય

મંદાક્રાન્તા

૧૭

૪ & ૧૦

મભનતતગાગા

શિખરિણી

૧૭

૬ & ૧૨

યમનસભલગા

હરિણી

૧૭

૬ & ૧૦

નસમરસલગા

પૃથ્વી

૧૭

જસજસયલગા

શાર્દૂલવિક્રીડિત

૧૯

૭ & ૧૨

મસજસતતગા

સ્રગ્ધરા

૨૧

૭ & ૧૪

મરભનયયય

મનહર

૮ + ૮,

૮ + ૭. = ૩૧

૮, ૧૬, ૨૪

-

અનુષ્ટુપ

૮ + ૮,

૮ + ૮.  = ૩૨

પ્રથમ અને ત્રીજા ચરણમાં ૫,૬,૭ / U _ _

બીજા અને ચોથા ચરણમાં ૫,૬,૭, / U _ U

માત્રામેળ છંદ

૧. ચોપાઈ

        માત્રા - ૧૫

        ચરણ - ૪

૨. દોહરો

        માત્રા - ૨૪  (૧૩+૧૧)

        ચરણ - ૪

૩. હરિગીત

        માત્રા - ૨૮

        ચરણ - ૪

૪. સવૈયા

        માત્રા - ૩૧ કે ૩૨

૫. ઝૂલણા

        માત્રા - ૩૭