ખેલાડી અને તેમની આત્મકથા



 પ્લેયિંગ ઈટ માય વે  : સચિન તેંડુલકર

ધ ટેસ્ટ ઓફ માય લાઈફ : યુવરાજ સિંહ

સન્ની ડેઈસ : સુનિલ ગાવસ્કર

એશ અગેઈન્સ્ટ ઓડ્સ : સાનિયા મિર્ઝા

પ્લેયિંગ ટુ વિન : સાઈના નેહવાલ

સ્ટ્રેઈટ ફોર્મ ધ હાર્ટ : કપિલ દેવ

અનબ્રેકેબલ : મેરી કોમ

ધ રેસ ઓફ માય લાઈફ : મિલ્ખા સિંહ

ગોલ્ડન ગર્લ : પી.ટી. ઉષા

બિટીંગ ધ ફિલ્ડ : બ્રાયન લારા

ધ નાઈસ ગાઈ વુ ફિનિસ્ડ ફર્સ્ટ : રાહુલ દ્રવિડ

ડ્રિવન : વિરાટ કોહલી

અ સેન્ચ્યુરી ઇઝ નોટ ઈનફ : સૌરવ ગાંગુલી

૨૮૧ એન્ડ બિયોન્ડ : વી.વી.એસ.લક્ષમણ

વન મોર ઓવર : ઈ.એ.એસ.પ્રસન્ના

અ લોંગ ઈનિંગ્સ : વિજય હજારે

અ શોટ એટ હિસ્ટ્રી : અભિનવ બિન્દ્રા 

ધ મૂન બોલર : નિરૂપમા વૈદ્યાનાથમ 

નો સ્પિન : સેન વોર્ન