રોમન અંક









રોમન અંક


> '0' ને રોમન અંકમાં લખી ન શકાય.

> કોઈ પણ ચિહ્ન વધુને વધુ 3 વખત જ અવે.

> કોઈ પણ ચિહ્નની આગળ બીજુ ચિહ્ન મુકાતા તે મૂળ કિંમતમાંથી બાદ થાય છે.

> કોઈ પણ ચિહ્ન પછી બીજુ ચિહ્ન મુકાતા તેનો મૂળ કિંમતમાં ઉમેરો થાય છે.


1510501005001000

IVXLCDM


1I10X100C

2II20XX200CC

3III30XXX300CCC

4IV40XL400CD

5V50L500D

6VI60LX600DC

7VII70LXX700DCC

8VIII80LXXX800DCCC

9IX90XC900CM

10X100C1000M


1000M3888MMMDCCCLXXXVIII

2000MMરોમન અંકમાં સૌથી વધુ ચિહ્નવાળી સંખ્યા.

3000MMM

4000I͞V

5000

6000V͞I

7000V͞II

8000V͞III

9000I͞X

10000