જિલ્લાઓના મુખ્ય મથક | |||
કચ્છ | ભૂજ | પંચમહાલ | ગોધરા |
ગીર સોમનાથ | વેરાવળ | નર્મદા | રાજપીપળા |
બનાસકાંઠા | પાલનપુર | તાપી | વ્યારા |
મહીસાગર | લુણાવાડા | ડાંગ | આહવા |
અરવલ્લી | મોડાસા | સાબરકાંઠા | હિંમતનગર |
ખેડા | નડિયાદ | દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા |
નવા જિલ્લા બન્યા (2013) | |
બોટાદ | અમદાવાદ + ભાવનગર |
દેવભૂમિ દ્વારકા | જામનગર |
ગીર - સોમનાથ | જૂનાગઢ |
મોરબી | રાજકોટ + જામનગર + સુરેન્દ્રનગર |
અરવલ્લી | સાબરકાંઠા |
મહીસાગર | પંચમહાલ + ખેડા |
છોટા ઉદેપુર | વડોદરા |
