ગુજરાતની
ચિત્રકળા
વારલી
·
ખેતરને
ખેડનાર
·
પચવીના
ચિત્રો
·
નાગપાંચમના
દિવસે
· રંગ
– ગેરુ અને
સફેદ
·
આકાર -
ત્રિકોણ અને
ગોળ
પીઠોરા
·
છોટ
ઉદેપુર
જિલ્લાના
રાઠવા
આદિવાસી
·
મંગળવારે
–
માટી
લાવાની
·
બુધવારે
– ચિત્ર
દોરવાના
·
પ્રથમ
ચિત્ર – ગણપતિ
·
અન્ય
ચિત્ર –
લગ્નના
·
હસ્તકળા
એવોર્ડ
ચંદરવો
·
માતજીના
ઓરડાને
સણગારવા માટે
·
માતાજીને
માનતારૂપે
ઓઢાડવામાં
આવેતો ‘પછેડી’
કહેવાય.
·
બે
રીતે દોરાય ૧.
બીબા દ્વારા
છપીને
૨.
ચિતરા દ્વારા
ચિત્રિને
(ખાખરીયા ટપ્પા
– વાઘરી)
ભીંત
ચિત્ર
·
સલાટી
શૈલી –
રવિશંકર
રાવળે કહ્યું
·
કચ્છમાં
કામાંગર
કહેવાય
·
પાલિતાણા
·
શિહોર દરબારગઢ
·
જામનગર
·
જામનગર
ડેલીમાં
લાખોટા
મંદિરમાં
·
ખેડા
જિલ્લાના
ઋષેશ્વર
સમાધિ
મંદિરમાં
ધૂલી
ચિત્ર
·
રંગોળી
·
રંગવલવી
·
૧
ધાર્મિક ૨.
સુશોભિત