જાણીતા સમાધિ સ્થળો

જાણીતા સમાધિ સ્થળો

રાજઘાટ

મહાત્મા ગાંધી

વિજયઘાટ

લાલ બહાદુર શાસ્ત્રી

અભયઘાટ

મોરારજી દેસાઈ ( અમદાવાદ )

કિસાનઘાટ

ચૌધરી ચરણસિંહ

નારાયણઘાટ

 ગુલઝારીલાલ નંદા

શક્તિ સ્થળ

ઈન્દિરા ગાંધી

વીરભૂમિ

રાજીવ ગાંધી

મહાપ્રયાણઘાટ

 ડૉ.રાજેન્દ્રપ્રસાદ

શાંતિવન

જવાહરલાલ નેહરુ

ચૈત્રાભૂમિ

બાબા સાહેબ આંબેડકર

સમતા સ્થળ

જગજીવનરામ

એકતા સ્થળ

જ્ઞાની ઝેલસિંહ

 કર્મભૂમિ

શંકરદયાળ શર્મા

ઉદયભૂમિ

કે.આર. નારાયણન

નર્મદાઘાટ

ચીમનભાઈ પટેલ ( ગાંધીનગર )