ગુજરાતના અભયારણ્ય

-: પક્ષીઓ માટે ના અભયારણ્ય :-

1 થોળ પક્ષી અભયારણ્ય -મહેસાણા
2 ખીજડીયા પક્ષી અભયારણ્ય -જામનગર
3 પોરબંદર પક્ષી અભયારણ્ય
4 સુરખાબ અભયારણ્ય-(રાપર) કચ્છ
5 કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય
6 નળ સરોવરપક્ષી અભયારણ્ય -અમદાવાદ અને સુરેન્દ્રનગર

-: રીંછ માટે :-

1 જેસોર રીંછ અભયારણ્ય - બનાસકાંઠા
2 બાલારામ રીંછ અભયારણ્ય -પાલનપુર
3 જાંબુઘોડા અભયારણ્ય -પંચમહાલ
4 રતનમહાલ રીંછ અભયારણ્ય -(લીમખેડા) દાહોદ
5 શૂરપાણેશ્વર અભયારણ્ય  ડેડીયાપાડા- નર્મદા

-: સિંહ માટેના અભયારણ્ય :-

1 ગીર અભયારણ્ય
2 મિતિયાણા અભયારણ્ય - અમરેલી
3 પાણીયા અભયારણ્ય -અમરેલી
4  બરડા અભયારણ્ય -પોરબંદર