- કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2જી ડિસેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે .
- કમ્પ્યુટર ક્ષેત્રમાં ભારત સરકારે વર્ષ 1984માં નવી કમિટી રજૂ કરી હતી.
- ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભારતમાં તૈયાર કરેલું પ્રથમ કમ્પ્યુટર "સિદ્ધાર્થ" હતું.
- 16 ઓગસ્ટ, 1986ના રોજ ભારતમાં પ્રથમ કોમ્પ્યુટરની સ્થાપના બેંગ્લોર ની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કરાઈ હતી.
- મુંબઈમાં પ્રથમ કમ્પ્યુટરાઈઝડ પેટ્રોલ પંપ ની શરૂઆત થઈ હતી.
- બેંગ્લોરને ભારતની સિલિકોન વેલી ગણવામાં આવે છે.
- "ધ હિન્દુ" ભારતનું પ્રથમ સમાચાર પત્ર હતું કે જેણે ઇન્ટરનેટ સંસ્કરણની શરૂઆત કરી હતી.
- ઇન્ડિયા ટુડે પ્રથમ સામાયિક હતું કે જેણે ઇન્ટરનેટ સંસ્કરણની શરૂઆત કરી હતી.
- ભારતના રાજકીય પક્ષો પૈકી ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પ્રથમ રાજકીય પક્ષ કે જેણે પોતાની વેબસાઇટ તૈયાર કરી હતી.
- કમ્પ્યૂટરના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે.
૧) ડિજિટલ , ૨) એનાલોગ , ૩)હાઈબ્રિડ.
- પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર ENIAC હતું.
- કમ્પ્યુટરને લગતી બાબતો તથા સંશોધનોને સાંકળતી સૌપ્રથમ મેગેઝિન "કોમ્પ્યુટર & ઓટોમેશન" છે.