નદી કાંઠે વસેલા શહેરો


💢મચ્છુ➖મોરબી
💢ગોમતી➖દ્દારકા
💢ભોગાવો➖સુરેન્દ્રનગર
💢સરસ્વતી➖સિધ્ધપુર
💢હાથમતી ➖હિંમતનગર
💢મેશ્વો➖શામળાજી
💢હિરણ,કપિલા➖સોમનાથ
💢સાબરમતી➖ગાંધીનગર અને       અમદાવાદ
💢પુષપાવતી➖મોઢેરા
💢નમૅદા➖ભરૂચ અને નર્મદા
💢તાપી➖સુરત
💢વિસ્વામીત્રી➖વડોદરા
💢વાત્રક➖મહેમદાવાદ