દેશના આંતરરાષ્ટ્રીય હવાઈમથક

ઈન્દિરા ગાંધી એરપોર્ટ             
નવી દિલ્હી
છત્રપતિ શિવાજી એરપોર્ટ       
મુંબઈ
નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટ      
કોલકાતા
અન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ    
ચેન્નાઇ
બાબાસાહેબ  એરપોર્ટ            
નાગપુર
સરદાર પટેલ એરપોર્ટ              
અમદાવાદ
ગોપીનાથ બારડોલી એરપોર્ટ  
ગુવાહાટી
ચૌધરી ચરણસિંહ એરપોર્ટ       
લખનઉ
ગુરૂ રામદાસજી એરપોર્ટ          
અમૃતસર
ત્રિવેન્દ્રમ  એરપોર્ટ                    
તિરૂવનંતપુરમ
કાલીકટ એરપોર્ટ                      
કોઝીકોડ
શેખ અલઆલમ એરપોર્ટ         
શ્રીનગર
રાજીવગાંધી એરપોર્ટ               
હૈદરાબાદ
વીર સાવરકર એરપોર્ટ            
પોટૅ બ્લેર
દાબોલિમ એરપોર્ટ                
ગોવા
કૈમ્પેગોડા એરપોર્ટ                 
બેંગલુરુ
દેવી અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ
ઈન્દોર
લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ
વારાણસી