ક્યુ શહેર કોણે વસાવ્યું?

ક્યુ શહેર કોણે વસાવ્યું?

અમદાવાદ

સુલતાન અહમદશાહ

હિંમતનગર

સુલતાન અહમદશાહ

પાટણ-

વનરાજસિંહ ચાવડા

મહેસાણા-

મેસોજી ચાવડા

ભરૂચ

ભુગૃરૂચિ

સુરત

ગોપી નામના નાગર બ્રાહ્મણો

ભાવનગર

મહારાજ ભાવસિંહજી પહેલા

દ્વારકા

ભગવાન શ્રી કૃષ્ણ

જામનગર

જામ રાવળ

રાજકોટ

વિભાજી જાડેજા

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનસિંહજી

પાલનપુર

પ્રહલાદદેવ (રાજવંશ)

વડોદરા

પીલાજી ગાયકવાડ(મરાઠી શાસન લગાવનાર)

ભુજ

મહારાજ શંખેગારજી