ગુજરાતની પશુસંપતિ
ગુજરાતમાં સૌથી વધુ દુધળા પશુ ખેડા જિલ્લામાં છે
ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ગાંધીનગર જિલ્લામાં છે
ગુજરાતીમાં સૌથી વધારે ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં થાય છે
સોથી વધુ ગાય : રાજકોટ જિલ્લો
સૌથી વધુ ભેંસ : મહેસાણા જિલ્લો
સૌથી વધુ ઘેટા : કચ્છ જિલ્લો
સૌથી વધુ બકરા : કચ્છ જિલ્લો
મરઘા : ગુજરાતમાં વ્હાઇટ લેગ હોર્ન પ્રકારના મરઘા ઉછેર કરવામાં આવે છે
ઘોડા : ગુજરાતમાં કાઠી જાતિના ધીડા સંવર્ધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે
ઊંટ : કચ્છમાં ઘારી ખાતે ઊંટ સંવર્ધન કેન્દ્ર આવેલું છે.
બતક : નવસારી, સુરતમાં. બટકપાલન થાય છે