➡ સાહિત્યકારો ની આત્મકથાઓ
🔹 મારી હકીકત - કવિ નર્મદ (પ્રથમ આત્મકથા)
🔹અડધે રસ્તે,શિશુ અને સખી ,સીધા ચઢાણ - કનૈયાલાલ મુનશી
🔹 ગઇ કાલ અને મધ્યભોજન ના મૃગજળ- રમણલાલ .વી.દેસાઇ
🔹પંચોતેરમે - બળવંતરાય.કે.ઠાકોર
🔹ગઠરિયા શ્રેણી - ચંદ્રવદન મહેતા
🔹ઘડતર અને ચણતર - નાનાભાઇ ભટ્ટ
🔹 થોડા આંસુ થોડા ફુલ - જયશંકર સુંદરી
🔹અઢી આના - સ્વામિ સચ્ચિદાનંદ
🔹 મારી દુનિયા ,સાફિલ્યટાણુ,ઉઘડે નવિ ક્ષિતીજ - સ્નેહરશ્મિ
🔹બક્ષીનામા - ચંદ્રકાન્ત બક્ષી
🔹 સ્મરણયાત્રા - કાકાસાહેબ કાલેલકર
🔹 અલપ ઝલપ - પન્નાલાલ પટેલ
🔹 છેલ્લુ પ્રયાણ, લિ.હું આવું છું - ઝવેરચંદ મેઘાણી
🔹 દિવા સ્વપ્ન - ગિજુભાઇ બંધેકા
🔹 બિલો ટિલો ટચ - ગુણવંત શાહ