વિશ્વ : ભૌગોલિક ઉપનામ

વિશ્વ  ➖ ભૌગોલિક ઉપનામ



️ ડેન્માર્ક        : દૂધ અને ડેરીનો દેશ

️ ઝાંઝીબાર   : લવિંગનો ટાપુ

️ ઑસ્ટ્રેલિયા : સોનેરી ઊનની ભૂમિ / કાંગારુનો પ્રદેશ / ટાપુખંડ

️ ઍન્ટાર્કટિકા : નિર્જન ખંડ/વિશ્વની ,પ્રયોગશાળા

️ આફ્રિકા      : અંધારિયો ખંડ

️ આયર્લેન્ડ    :  નીલમ ટાપુ

️ ઓકાસા     :  પૂર્વનું માન્ચેસ્ટર

️ પામીર        ‌: દુનિયાનું છાપરું

️ મ્યાનમાર    : પેગોડાનો દેશ

️ જાપાન      : ઊગતા સૂર્યનો દેશ

️ અમેરિકા    : આથમતા સૂર્યનો દેશ

️ સિડની       : દક્ષિણ ગોળાર્ધની રાણી

️ ન્યૂયોર્ક       : ગગનચુંબી ઇમારતોનું શહેર

️ ફિનલૅન્ડ     : હજારો સરોવરની ભૂમિ

️ કેન્યા         : જગતની શિકારી ભૂમિ

️ નોર્વે          : મધ્ય રાત્રિના સૂર્યની ભૂમિ

️ સ્ટૉકહોમ   : ઉતરનું વેનિસ

️ પેલેસ્ટાઈન : પવિત્ર ભૂમિ

️ જેરુસલેમ : પવિત્ર શહેર

️ રોમ          : સાત ટેકરીઓનું શહેર

️ લ્હાસા      : નિષિદ્ધ શહેર

️ ડેટ્રોઇટ      : મોટરોનું શહેર

️ શ્રીલંકા      : હિન્દ મહાસાગરનું મોતી

️ જિબ્રાલ્ટર  : ભૂમધ્ય સમુદ્રની ચાવી

️ કોલંબો      : પૂર્વની ટપાલપેટી

️ ઇજિપ્ત     : નાઇલની ભેટ

️ ઇસ્તંબુલ    : યુરોપનું પ્રવેશદ્વાર

️ બાંગ્લાદેશ  : નદીઓનો દેશ

️ નેપાળ        : મંદિરોનો દેશ

️ થાઇલેન્ડ     : સફેદ હાથીનો દેશ

️ ક્યૂબા         : ખાંડનો કટોરો