ભારતમાં આવેલા ૧૨ જ્યોતિર્લીંગ

ભારતમાં આવેલા ૧૨ જ્યોતિર્લીંગ

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ

મધ્યપ્રદેશ.

શિવપુરી જિલ્લો.

નર્મદા નદીમાં માંધાતા પાસે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ

મધ્યપ્રદેશ.

ઉજ્જૈન.

સોમનાથ જ્યોતિર્લિંગ

ગુજરાત.

ગીર સોમનાથ જિલ્લામાં.

પ્રભાસ પાટણમાં.

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ

આંધ્રપ્રદેશ.

શ્રી શૈલમ જિલ્લો.

કૃષ્ણા નદીના કિનારે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ

ગુજરાત.

દેવભૂમિ દ્વારકા જિલ્લો.

ભીમાશંકર જ્યોતિર્લિંગ

મહારાષ્ટ્ર.

પુણે જિલ્લો.

ભીમા નદીના મૂળ પાસે સહ્યાદ્રિ.

વિશ્વનાથ જ્યોતિર્લિંગ

ઉત્તરપ્રદેશ.

વારાણસી.

રામેશ્વર જ્યોતિર્લિંગ

તામિલનાડુ.

રામનાથપુરમ જિલ્લો.

દક્ષિણ સાગરકાંઠે સેતુબંધમાં.

વૈજનાથ જ્યોતિર્લિંગ

મહારાષ્ટ્ર.

પરલી જિલ્લામાં.

ભીરમંડલમાં પરલી ખાતે.

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ

મહારાષ્ટ્ર.

નાસિક જિલ્લો.

કેદારનાથ જ્યોતિર્લિંગ

ઉત્તરાખંડ.

રુદ્ર પ્રયાગ.

હિમાલયમાં ગઠવાલ.

ધુશ્મેશ્વર જ્યોતિર્લિંગ

મહારાષ્ટ્ર.

ઔરંગાબાદ.

વેલુર ખાતે.

➡ જ્યોતિર્લિંગમાં કુલ સાત રાજ્યોમાં આવેલા છે.

સૌથી વધારે જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે - ચાર.